________________
૧૧૮
કર્મગ્રંથ-૬
ઉ:
= ૧૯૨ થાય. ૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨ = ૧૨૪૮
બંધભાગ ૨ x ૧૯૨ = ૩૮૪ બંધોદય ભાંગા. પ્ર.૩૭૭ છઠ્ઠા ગુણસ્થાનકે બંધ ઉદય બંધોદય ભાંગા આદિ કેટલા કેટલા
હોય? કયા? છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધ ર ભાંગા હોય. ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ ૪૪ - પદવૃંદ ૧૦૫૬ થાય છે. ચારના ઉદયના ર૪ ભાંગા ઉદયપદ ૪x ૧ = ૪, પદવૃંદ ૨૪x ૪ = ૯૬. પાંચના ઉદયના ૨૪૪ ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૫x૧ = ૫ X ૩ = ૧૫ પદવૃંદ ૨૪ x ૧૫ = ૩૬૦ થાય. છના ઉદયના ૨૪X ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬૪ ૩ = ૧૮, પદવૃંદ ૨૪ ૧૮ = ૪૩૨ થાય. સાતના ઉદયના ૨૪ x ૭ = ૭ર ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮. ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ =
૧૦૫૬ થાય. બંધમાંગા ૨ x ૧૯૨ = ૩૮૪ બંધોદય ભાંગા. પ્ર.૩૭૮ સાતમા ગુણસ્થાનકે બંધ-બંધોદય ભાંગા આદિ કેટલા કેટલા હોય?
કયા? ઉ: સાતમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો હોય. ઉદયસ્થાન ૪. ૪ -
૫ - ૬ - ૭ ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ ૪૪-પદવૃંદ ૧૦૫૬ થાય છે. ચારના ઉદયના ૨૪ ભાંગા ઉદયપદ ૪x ૧ = ૪, પદવૃંદ ૨૪x ૪ = ૯૬. પાંચના ઉદયના ૨૪ x ૭ = ૭૨ ભાંગા, ઉદયપદ ૫ x 1 = ૫ X ૩ = ૧૫ પદવૃંદ ૨૪ x ૧૫ = ૩૬૦ થાય. છના ઉદયના ૨૪૪ ૩ = ૭ર ભાંગા, ઉદયપદ ૬ x 1 = ૬ x ૩ = ૧૮, પદછંદ ૨૪ X ૧૮ = ૪૩ર થાય. સાતના ઉદયના ૨૪ x ૭ = ૭ર ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદછંદ ૨૪ x ૭ = ૧૬૮. ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ =