SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૮ના ઉદયના ઉદયભાંગ ૨૪, ઉદયપદ ૮ x ૧ = ૮ પદવૃંદ ૮૪ ૨૪ = ૧૯૨ નવના ઉદયના ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૯ X ૧ = ૯ પદવૃંદ ૯૪ ૨૪ = ૨૧૬ થાય. બંધમાંગા રxઉદયભાંગા = ૯૬ = ૧૯૨ બંધોદયભાંગા. પ્ર.૩૭૫ ચોથા ગુણસ્થાનકે બંધ ઉદયભાંગા આદિ કેટલા કેટલા હોય ? કયા? ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે બંધમાંગા - ૨ ઉદયસ્થાન ૪ - ૬ - ૭ - ૮ - ૯ના ઉદયભાંગા - ૧૯૨, ઉદયપદ - ૬૦, પદછંદ ૧૪૪૦ થાય છે. ૬ના ઉદયના ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ ૨૪x ૬ = ૧૪૪ થાય. ૭ના ઉદયના ઉદયભાંગા ૨૪ X ૩ = ૭૨, ઉદયપદ ૭X૧ = ૭X ૩ = ૨૧ થાય. પદવંદ ૨૪ X ૨૧ = ૫૦૪ થાય - ૮ના ઉદયના ઉદયભાંગા ૨૪X ૩ = ૭૨, ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪ - પદવૃંદ ૨૪x ૨૪ = પ૭૬ થાય. નવના ઉદયના ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૯ ૧ = ૯, પદવૃંદ ૯X ૨૪ = ૨૧૬ થાય છે. ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦, બંધમાંગા ૨ x ૧૯૨ = ૩૮૪ બંધોદય ભાંગા. પ્ર.૩૭૬ પાંચમા ગુણસ્થાનકે બંધ-ઉદય-બંધોદય ભાંગા આદિ કેટલા કેટલા હોય? કયા? ઉ : પાંચમા ગુણસ્થાનકે તેરના બંધ ૨ ભાંગ હોય - ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ના ઉદયભાંગા - ૧૯ર થાય, ઉદયપદ - પર થાય, પદવૃંદ ૧૨૪૮ થાય છે. પાંચના ઉદયના ૨૪ ભાંગા, ઉદયપદ ૫ x ૧ = ૫, પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦ થાય. છના ઉદયના ૨૪૪ ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૬ x 1 = ૬ X ૩ = ૧૮, પદવૃંદ ૨૪ x ૧૮ = ૪૩૨ થાય. સાતના ઉદયના ૨૪X ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૭ x = ૭. X ૩ = ૨૧ થાય. પદવૃંદ ૨૪ x ૨૧ = ૫૦૪, આઠના ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૮ x ૧= ૮, પદવૃંદ ૨૪X ૮
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy