________________
૧૧૬
કર્મગ્રંથ-૬
પદગ્રંદ ૭ X ૨૪ = ૧૬૮ ૮ના ઉદયના ૭૨ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૨૪x૨૪ = ૫૭૬ થાય નવના ઉદયના ઉદયભાંગા ૭૨ બંધ ૬ x ૧૯૨ ઉદયભાંગા = ૧૧પર બંધોદય ભાંગા થાય ઉદયપદ ૯x 1 = ૯. પદવંદ ર૭ X ૨૪ = ૬૪૮ થાય છે. ૧૦ ના ઉદયના ઉદયભાંગા ૨૪ - ઉદયપદ ૧૦ x ૧ = ૧૦ પદવૃંદ ૨૪X ૧૦ = ૨૪૦ થાય છે.
૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨ પદગ્રંદ થાય. પ્ર.૩૭૩ બીજા ગુણસ્થાનકે બંધ, ઉદયપદ, પદવૃંદ આદિ ભાંગા કેટલા થાય?
કયા ? ઉઃ બીજા ગુણસ્થાનકે એકવીસના બંધે બંધભાંગા - ૪
ત્રણ ઉદયસ્થાનક ૭ - ૮ - ૯ના ઉદયભાંગા - ૯૬, ઉદયપદ ૩૨, તથા પદવંદ ૭૮૬ થાય છે. ૭ના ઉદયના ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૭ X ૧ = ૭. પદવૃંદ ૭૪ ૨૪ ઉદયભાંગા = ૧૬૮ થાય. આઠના ઉદયના ઉદયભાંગા ૪૮, ઉદયપદ ૮ x ૧ = ૮ પદવૃંદ ૮૪ ૨૪ = ૧૯૨ X ૨ = ૩૮૪ નવના ઉદયના ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯x ૨૪ = ૨૧૬ થાય. ૧૬૮+ ૩૮૪+ ૨૧૬ = ૭૬૮ પદવૃંદ થાય. બંધભાંગા ૪x ઉદયભાંગા ૯૬ = ૩૮૪ બંધોદય
ભાંગા. પ્ર.૩૭૪ ત્રીજા ગુણસ્થાનકે બંધ - ઉદય - બંધોદય ઉદયપદ - પદવૃંદ આદિ
કેટલા કેટલા હોય? કયા? ઉ: ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ બંધમાંગા , ત્રણ ઉદયસ્થાનક ૭.
- ૮ - ૯ના ઉદયભાંગ - ૯૬, ઉદયપદ ૩૨, તથા પદવૃંદ ૭૮૬ થાય છે. ૭ના ઉદયના ઉદયભાંગા ૨૪ - ઉદયપદ ૭ x ૧ = ૭ પદવૃંદ ૨૪ x ૭ ઉદયભાંગા = ૧૬૮ થાય.