________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૧૫
ઉ: એકના ઉદયના ભાંગા આ પ્રમાણે ચારના બંધે ૪ ભાંગા - ૩નાં બંધ
૩ ભાંગા - બે ના બંધ ર ભાંગા - ૧ ના બંધે ૧ ભાંગો અબંધે ૧
ભાંગો આ રીતે ૧૧ ભાંગા થાય. પ્ર.૩૬૮ મતાંતરે ઉદય ભાંગા કુલ કેટલા થાય? શાથી? ઉ :
મંતાતરે ઉદય ભાંગા ૯૯૫ થાય. ૪૦ ચોવીસીના ૯૬૦, પાંચના બંધના રના ઉદયના ૧૨ ભાંગા, ચારના બંધના રના ઉદયના ૧૨ ભાંગા, તથા એકના ઉદયના કુલ ૧૧ ભાંગા એમ ભાંગા ઉમેરતાં
૯૯૫ ભાંગા થાય છે. પ્ર.૩૬૯ ષોડશક ભાંગા કઈ રીતે થાય? કયા?
સામાન્ય રીતે એક એક વેદના આઠ આઠ ભાંગા થાય છે. તે કારણથી ત્રણ વેદના ચોવીસ ભાંગા થાય. તેમાં કોઈ ગતિમાં બે વેદના ઉદય હોય ત્યારે આઠ અને આઠ સાથે સોળ ભાંગા થાય તે ષોડશક ભાંગા કહેવાય છે તે મોટે ભાગે બાવીસ-એકવીસ અને સત્તરના બંધમાં થાય
ઉ :
પ્ર.૩૭૦ અષ્ટક ભાંગા કઈ રીતે થાય? કયા? ઉઃ જે ગતિ આદિમાં એક વેદનો ઉદય હોય ત્યારે તે વેદના આઠ ભાંગા
થતાં હોવાથી અષ્ટક ભાંગા કહેવાય છે. પ્ર.૩૭૧ ષષ્ઠ ભાંગા કઈ રીતે થાય છે? કયા? ઉ : સામાન્ય રીતે ક્રોધ આદિ ૪ કષાયોના થઈને ચોવીસ ભાંગા થાય છે.
તેમાં ક્રોધ આદિ એક એકના છ છ ભાંગા થાય છે. તે ષષ્ઠ ભાંગા કહેવાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે બંધસ્થાનક, ઉદયસ્થાનક,
બંધોદયઆદિવ્યાંગા તથા ઉદયપદ - પદવૃંદનું વર્ણન. પ્ર.૩૭ર પહેલા ગુણસ્થાનકે બંધસ્થાનક-ઉદયસ્થાનક-બંધોદય આદિ ભાંગા
કેટલા કેટલા હોય? કયા? ઉ:
પહેલા ગુણસ્થાનકે બાવીસના બંધે બંધ ભાંગા ૬ ઉદયસ્થાન ૪ - ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૬૮, પદ વૃંદ ૧૬૩૨ થાય. ૭નાં ઉદયનાં ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭