________________
૧૧૪
કર્મગ્રંથ-૬
. સંજ્વલનમાયા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. સંજ્વલનમાયા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. સંજ્વલનલોભ-અરતિ-શોક-પુરૂષદ. ૨૩. સંજ્વલનલોભ-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૨૪. સંલનલોભ-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૬૫ બેના ઉદયના બાર ભાંગા કયા કયા હોય? ઉ : બેના ઉદયના બાર ભાંગા આ પ્રમાણે જાણવા.
૧. સંજ્વલનક્રોધ-પુરૂષવેદ. ૨. સંજ્વલનક્રોધ-સ્ત્રીવેદ. ૩. સંજ્વલનાક્રોધ-નપુંસકવેદ. ૪. સંજ્વલનમાન-પુરૂષવેદ. ૫. સંજ્વલનમાન-સ્ત્રીવેદ. ૬. સંજવલનમાન-નપુંસકવેદ, ૭. સંજવલનમાયા-પુરૂષવેદ. ૮.સંજ્વલનમાયા-સ્ત્રીવેદ. ૯. સંજ્વલનમાયા-નપુંસકવેદ. ૧૦. સંજ્વલનલોભ-પુરૂષવેદ. ૧૧. સંજ્વલનલોભ-સ્ત્રીવેદ.
૧૨ સંજ્વલનલોભ-નપુંસકવેદ. પ્ર.૩૬૬ એકના ઉદયના ભાંગા કેટલા? કયા કયા? ઉ: એકના ઉદયનાં ૧૧ ભાંગા થાય છે.
૧.સંજ્વલન ક્રોધ ર.સંજવલનમાન ૩.સંજ્વલનમાયા ૪.સંજવલનલોભ પ.સંજવલનમાન ૬.સંજવલનમાયા ૭.સંજવલનલોભ ૮.સંજવલનમાયા ૯.સંજ્વલનલોભ ૧૦.સંજ્વલનલોભ અને ૧૦મા
ગુણ. કે ૧૧.સંજ્વલનલોભ. પ્ર.૩૬૭ એકના ઉદયના ૧૧ ભાંગા કઈ રીતે જાણવા?