SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૯ ૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-અરતિ-શોક-પુરૂષવેદ. ૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-અરતિ-શોક નપુંસકવેદ, ૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-હાસ્ય-રતિ-પુરૂષદ. ૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાનઅરતિ-શોક-પુરૂષવેદ. ૧૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન અરતિ-શોક-નપુંસકવેદ. ૧૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-હાસ્ય-રતિ-પુરૂષદ. ૧૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-અરતિ-શોક-પુરૂષવેદ. ૧૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોક-પુરૂષવેદ. ૨૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૬૧ પાંચની ઉદયની બીજી ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉઃ પાંચની ઉદયની બીજી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. સંજ્વલનક્રોધ-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. સંજવલન ક્રોધ-ભય-અરતિ-શોક-પુરૂષવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy