________________
૧૦૮
કર્મગ્રંથ-૬
ઉ : છના ઉદયની સાતમી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧.સંજ્વલનક્રોધ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨.સંજ્વલનક્રોધ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ.
૩.સંજ્વલનક્રોધ-ભય. જુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ.
૪.સંજ્વલનક્રોધ-ભય-જીગુપ્સા-અતિ-શોક-પુરૂષવેદ. પ.સંજ્વલનક્રોધ-ભય-ભ્રુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૬.સંજ્વલનક્રોધ-ભય-જીગુપ્સા-અરતિ-શોક નપુંસકવેદ.
૭.સંજ્વલનમાન-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ.
૮.સંજ્વલનમાન-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ.
૯.સંજ્વલનમાન-ભય-ગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ.
૧૦.સંજ્વલનમાન-ભય-ગુપ્સા-અરતિ-શોક-પુરૂષવેદ.
૧૧.સંજ્વલનમાન-ભય-જીગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૧૨.સંજ્વલનમાન-ભય-જીગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ.
૧૩.સંજ્વલનમાયા-ભય-ભ્રુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ.
૧૪.સંજ્વલનમાયા-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ.
૧૫.સંજ્વલનમાયા-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ.
૧૬.સંજ્વલનમાયા-ભય-જીગુપ્સા-અરતિ-શોક-પુરૂષવેદ.
૧૭.સંજ્વલનમાયા-ભય-જીગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૧૮.સંજ્વલનમાયા-ભય-ગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ.
૧૯.સંજ્વલનલોભ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ.
૨૦.સંજ્વલનલોભ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ.
૨૧.સંજ્વલનલોભ-ભય-જીગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ.
૨૨.સંજ્વલનલોભ-ભય-જીગુપ્સા-અરતિ-શોક-પુરૂષવેદ.
૨૩.સંજ્વલનલોભ-ભય-જીગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૨૪.સંજ્વલનલોભ-ભય-જીગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ.
પ્ર.૩૬૦ પાંચના ઉદયની પહેલી ચોવીસીના ભાંગા કયા કયા હોય ?
6:
પાંચના ઉદયની પહેલી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-હાસ્ય-રતિ-પુરૂષવેદ.