________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૦૭
૨૩. સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૨૪. સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩૫૮ છના ઉદયની છઠ્ઠી ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉ : છના ઉદયની છઠ્ઠી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા.
૧.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષદ. ૨.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-જુગુપ્સા-અરતિ-શોક-પુરૂષદ. ૫.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-જુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ-જુગુણા-અરતિ-શોક નપુંસકવેદ. ૭.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-જાગુપ્તા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯.સંજવલનમાન-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-જુગુપ્સા-અરતિ-શોક-પુરૂષવેદ. ૧૧.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-જુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨.સંજ્વલનમાન-સમ્ય. મોહા-જુગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૩.સંજ્વલનમાયા-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૧૪.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-જુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-જાગુપ્તા-અરતિ-શોક-પુરૂષવેદ. ૧૭.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-જુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮.સંજ્વલનમાયાં-સમ્ય. મોહા-જુગુણા-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯.સંજ્વલનલોભ-સમ્ય. મોહા-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦.સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-જુગુપ્સા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧.સંજ્વલનલોભ-સમ્ય. મોહા-જુગુણા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨.સંજ્વલનલોભ-સમ્ય. મોહા-જુગુપ્સા-અરતિ-શોક-પુરૂષદ. ૨૩.સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-જુગુપ્સા-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૨૪.સંજ્વલનલોભ-સમ્ય. મોહ-જાગુપ્સા-અરતિ-શોક-નપુંસકવેદ. પ્ર.૩પ૯ છના ઉદયની સાતમી ચોવીસીના ભાંગા કયા કયા હોય?