SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કર્મગ્રંથ-૬ ૨૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-અરતિ-શોકપુરૂષવેદ. ૨૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય. મોહ-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૨૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય. મોહ-અરતિ-શોક નપુંસકવેદ. પ્ર.૩૫૭ છના ઉદયની પાંચમી ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉ: છના ઉદયની પાંચમી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા ૧.સંજ્વલનોધ-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ, ૪.સંજ્વલનોધ-સમ્ય. મોહ-ભય-અરતિ-શોક-પુરૂષદ. ૫.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬.સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-ભય-અરતિશોક નપુંસકવેદ. ૭.સંજ્વલનમાન-સમ્ય. મોહ-ભય-હાસ્ય-રતિ-પુરૂષદ. ૮.સંજવલનમાન-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-ભય-અરતિ-શોક-પુરૂષવેદ. ૧૧.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨.સંજ્વલનમાન-સમ્ય. મોહ.-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૩.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-ભય-હાસ્ય-રતિ-પુરૂષદ. ૧૪.સંજ્વલનમાયા-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫.સંજ્વલનમાયા-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-ભય-અરતિ-શોક-પુરૂષદ. ૧૭.સંજ્વલનમાયા-સમ્ય. મોહ.ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮.સંજ્વલનમાયા-સમ્ય. મોહ-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯.સંજ્વલનલોભ સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦.સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧.સંજ્વલનલોભ-સમ્ય. મોહ.ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨.સંજવલનલોભ-સમ્ય. મોહ.-ભય-અરતિ-શોક-પુરૂષવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy