SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૫ પ્ર.૩૫૬ છના ઉદયની ચોથી ચોવીસીના ભાંગા ક્યા કયા હોય? ઉઃ છના ઉદયની ચોથી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા. ૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ.-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય. મોહા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ-અરતિ-શોક-પુરૂષવેદ. ૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનક્રોધ-સમ્ય. મોહ-અરતિ-શોક નપુંસકવેદ. ૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય. મોહ.-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય. મોહ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન સભ્ય મોહ. હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય. મોહ-અરતિ-શોકપુરૂષવેદ. ૧૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન-સમ્ય. મોહ-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાન સમ્ય. મોહ. અરતિ-શોકનપુંસકવેદ. ૧૩. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય. મોહા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૧૪. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય. મોહ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ, ૧૫. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સભ્ય. મોહ.-હાસ્ય-૨તિનપુંસકવેદ. ૧૬. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય. મોહ.-અરતિ-શોકપુરૂષવેદ. ૧૭. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય. મોહ.-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનમાયા-સમ્ય. મોહ-અરતિ-શોકનપુંસકવેદ. ૧૯. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય. મોહ.-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય. મોહ-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. પ્રત્યાખ્યાનીય-સંજ્વલનલોભ-સમ્ય. મોહા-હાસ્ય-રતિનપુંસકવેદ.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy