________________
૧૧૦
.
કર્મગ્રંથ-૬
૫. સંજ્વલનક્રોધ-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. સંજ્વલનોધ-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. ૭. સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૮. સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૯. સંજ્વલનમાન-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૦. સંજ્વલનમાન-ભય-અરતિ-શોક-પુરૂષદ. ૧૧. સંજવલનમાન-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૨. સંજ્વલનમાન-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૩. સંજ્વલનમાયા-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૧૪. સંજવલનમાયા-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૧૫. સંજ્વલનમાયા-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૧૬. સંજ્વલનમાયા-ભય-અરતિ-શોક-પુરૂષવેદ. ૧૭. સંજ્વલનમાયા-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૧૮ સંજ્વલનમાયા-ભય-અરતિ-શોક-નપુંસકવેદ. ૧૯. સંજ્વલનલોભ-ભય-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨૦. સંજ્વલનલોભ-ભય-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૨૧. સંજ્વલનલોભ-ભય-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૨૨. સંજ્વલનલોભ-ભય-અરતિ-શોક-પુરૂષવેદ. ૨૩. સંજ્વલનલોભ-ભય-અરતિ-શોક-સ્ત્રીવેદ.
૨૪. સંજ્વલનલોભ-ભય-અરતિ-શોક-નપુંસકવેદ, - પ્ર.૩૬૨ પાંચના ઉદયની ત્રીજી ચોવીસીના ભાંગા કયા કયા હોય? ઉ: પાંચના ઉદયની ત્રીજી ચોવીસીના ચોવીસ ભાંગા આ પ્રમાણે જાણવા.
૧. સંજ્વલનક્રોધ-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ. ૨. સંજ્વલનક્રોધ-જાગુપ્તા-હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૩. સંજ્વલનક્રોધ-જુગુપ્સા-હાસ્ય-રતિ-નપુંસકવેદ. ૪. સંજ્વલનક્રોધ-જુગુપ્સા-અરતિ-શોક-પુરૂષવેદ. ૫. સંજ્વલન ક્રોધ-શુગુણા-અરતિ-શોક-સ્ત્રીવેદ. ૬. સંજ્વલનક્રોધ-જુગુપ્સા-અરતિ-શોક નપુંસકવેદ. ૭. સંજ્વલનમાન-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ.