________________
= ૨ ૨. ૬૧૬. મનુષ્યગતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૪૦. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૯, ગોત્ર-૬, અંતરાય
૨=૪૦. ૬૧૭. દેવગતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૧૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૨, અંતરાય-૧
= ૧૭. ૬૧૮. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૩, અંતરાય-૧
= ૧૬. ૬૧૯. પંચેન્દ્રિયજાતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૬૦. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨ =૬૦. ૬૨૦. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા
કેટલા હોય? ઉ ૧૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૩, અંતરાય-૧
= ૧૬. ૬૨૧. તેઉકાય, વાયુકાય ને વિષે જ્ઞાના. આદિમાં ભાંગા કેટલા હોય? ઉ ૧૩. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૩, ગોત્ર-૨, અંતરાય-૧
= ૧૩. ૬૨૨. ત્રસકાય વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાગા હોય? ઉ. ૬૦. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨ = ૬૦. ૬ર૩. ત્રણ યોગને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંતરાય
૨=પપ ૬૨૪. ત્રણ વેદને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય ?
૯૧