________________
૬૦૬. પાંચમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંતરાય-૧
= ૨૨. ૬૦૭. છઠ્ઠા ગુણ. કે જ્ઞાના આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-ડ, ગોત્ર-૧, અંતરાય-૧
= ૧૫. ૬૦૮. સાતમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ૧ ૧૨.જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૨, આયુ-૫, ગોત્ર-૧, અંતરાય-૧ =
૧૨. ૬૦૯. આઠમા થી દશમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૧. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય-૧
= ૧૧. ૬૧૦. અગ્યારમા ગુણ કે જ્ઞાના. આદિનાં કેટલા ભાગ હોય? ઉ ૯. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય-૧ =
૯. . ૬૧૧. બારમા ગુણ. કે જ્ઞાના-આદિનાં કેટલા ભાગ હોય? ઉ ૯, જ્ઞાના-૧, દર્શના-૩, વેદની-૨, આયુ-૧,ગોત્ર-૧, અંતરાય-૧ =
૯. ૬૧૨. તેરમાં ગુણ. કે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪. વેદનીય-૨, આયુષ્ય-૧, ગોત્ર-૧ = ૪. ૬૧૩. ચૌદમા ગુણ. કે જ્ઞાના આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬. વેદનીય -૪, આયુ-૧, ગોત્ર-૧ = ૬. ૬૧૪. નરકગતિને વિષે જ્ઞાના. આદિનાં ભાગા કેટલા હોય? ઉ ૧૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૨, અંતરાય-૧,
=૧૭ ૬૧૫. તિર્યંચગતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧, દર્શન-૪, વેદની-૪, આયુ-૯, ગોત્ર-૩, અંતરાય-૧