________________
૫૯૭. સૂક્ષ્મ અપર્યાપ્તાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા દશ જીવભેદ માં
જ્ઞાનાવરણીયાદિનાં કેટલા કેટલા ભાંગા હોય? ઉ ૧૬. જ્ઞાનવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુષ્ય-૫,
ગોત્ર-૩, અંતરાય-૧ = ૧૬. ૫૯૮. અપર્યાપ્ત અસત્રીને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૧. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુ-૧૦,
ગોત્ર-૩, અંતરાય-૧=૨૧. ૫૯૯. પર્યાપ્તાઅસન્નીને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૦. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુષ્ય-૯,
ગોત્ર-૩, અંતરાય-૧ = ૨૦. ૬૦૦. સન્ની અપર્યાપ્તાને જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદનીય-૪, આયુ-૧૨, ગોત્ર-૫,
અંતરાય-૧ = ર૭. ૬૦૧. સન્ની પર્યાપ્તાને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ૬ ૬૦. શાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨, = ૬૦. ૬૦૨. પહેલા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૧. ૬૦૩. બીજા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૩૮, શાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૬, ગોત્ર-૪, અંતરાય-૧
= ૩૮. ૬૦૪. ત્રીજા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૨, અંતરાય-૧
= ૨૬. ૬૦૫. ચોથા ગુણ. કે જ્ઞાના. આદીનાં કેટલા ભાંગા હોય? “
૩૦. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૨, અંતરાય-૧ = ૩૦.
૮૯