________________
અભવ્ય ૫ સમકિત, સન્ની, આહારી. (ક્ષાયિક સિવાય ૫ સમકત) પ૩૮. દેવાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૮,દેવગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ,
૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમીકીત,સન્ની, આહારી. પ૩૯. દેવાયુષ્યના પાંચેય ભાંગાવાળી માણા કેટલી હોય? ઉ ૩૦,દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ,
૪-કષાય, ૩-અજ્ઞાન, ૨-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. ૫૪૦. દેવાયુષ્યના બીજા વિના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય. ૧ ૫.૩-જ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમસમકત. ૫૪૧. દેવાયુષ્યના ૧.૩.૫ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક ક્ષાયિકસમકિત. ૫૪૨. દેવાયુષ્યના ૧.૪.૫ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ૨,ઉપસમ, મિશ્ર સમકત. પ૪૩. દેવાયુષ્યનાં પહેલા ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક અણાહારી. ૫૪૪. દેવાયુષ્યનાં ભાંગાવાળી કુલ કેટલી માર્ગણા હોય? ઉ ૩૯ પાંચેય ભાંગાવાળી ૩૦
ચાર ભાંગાવાળી ત્રણ ભાંગાવાળી એક ભાંગાવાળી
૩૯ માર્ગણા હોય. ૫૪૫. દેવાયુષ્યના પહેલા ભાગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય છ માસ ન્યૂન દશહજાર વર્ષ
ઉત્કૃષ્ટ છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ. ૫૪૬. દેવાયુષ્યના આયુ બંધના ભાંગાનો કાળ કેટલો હોય?
૮૪