________________
ઉ જધન્ય-ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. ૫૪૭. દેવાયુષ્યના આયુ બંધ પછીના ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય-ઉત્કૃષ્ટ થી અંતર્મુહૂર્ત ન્યૂન છમાસ જાણવો. ૫૪૮. નરકગતિને વિષે આયુષ્યનાં કેટલાં ભાંગા હોય? ઉ પાંચ ૩-આયુ અબંધના, ૨. આયુ બંધના. ૫૪૯. તિર્યંચગતિને વિષે આયુષ્યનાં કેટલા ભાંગા હોય? ઉ નવ, પાંચ આયુ અબંધના, ૪ આયુ બંધના. ૫૫૦. મનુષ્યગતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ નવ, પાંચ આયુ અબંધનાં, ૪ આયુ બંધના. ૫૫૧. દેવગતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ પાંચ, ત્રણ આયુ અબંધ, બે આયુ બંધના. પપર. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે આયુનાં કેટલા ભાંગા હોય? ઉ પાંચ, તિર્યંચના ત્રણ આયુ અબંધના, ૨. આયુ બંધના. પપ૩. પંચેન્દ્રિય જાતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮.નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ =૨૮. પપ૪. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિ કાયને વિષે આયુના કેટલા ભાંગા
હોય? ' ઉ પાંચ, તિર્યંચના, ૩-આયુઅબંધનાં, ર-આયુબંધના. ૫૫૫. તેઉકાય, વાયુકાય ને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ત્રણ, બે આયુ અબંધના, એક આયુ બંધનો. ૫૫૬. ત્રસકાય,૩ યોગને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮.નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૫૭. પુરૂષદ, સ્ત્રીવેદમાં આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૩. નરક-૭, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ =૨૩. ૫૫૮. નપુંસકવેદમાં આયુના કેટલા ભાંગા હોય? ૬ ૨૩. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૦ = ૨૩. ૫૯. ચાર કષાય, ૩-અજ્ઞાનને વિષે આયુના કેટલા ભાંગા હોય?
૮૫.