________________
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ અચક્ષુ દર્શન, ૩-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, સન્ની, મિથ્યાત્વ, આહારી. પર ૨. મનુષ્યાયુષ્યના બીજા ભાંગા વિના આઠ ભાંગા કેટલી માર્ગણામાં હોય?” ઉ એક સાસ્વાદન સમકિત પર૩. મનુષ્યાયુષ્યના ર-૩ ભાંગા વિના સાત ભાંગાવાળી કેટલી માર્ગણામાં
હોય? ઉ ત્રણ, તેજો, પાલેશ્યા, શુકલેશ્યા. પર૪. મનુષ્પાયુષ્યના ર.૩.૪ત્રણભાંગા વિના ૬ ભાંગાવાળી કેટલી માર્ગણા
હોય? ૧૧,૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ,
અવધિદર્શન, ક્ષાયિક, ક્ષયોપશમસમીકીત. પ૨૫. મનુષ્યાયુષ્યના અબંધના પાંચ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૨ ઉપશમસમકિત, મિશ્રસમકિત. પર૬. મનુષ્યાયુષ્યના બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૧.૯ ભાંગા) ૨. સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. પ૨૭. મનુષ્યાયુષ્યના (૧.૨.૩.૬.૭) પાંચ ભાંગાવાળી કેટલી માર્ગણા
હોય? ઉ એક અસન્ની. પ૨૮. મનુષ્યાયુષ્યનો પહેલો ભાંગોજ હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ ત્રણ, કેવલજ્ઞાન, કેવલદર્શન, અણાહારી. પ૨૯. મનુષ્યાયુષ્યનો એકેય ભાંગો ન હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ ૧૨,નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકન્દ્રિય ૪-જાતિ, પૃથ્વીકાય,
અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. પ૩૦. મનુષ્પાયુષ્યના નવ ભાંગાની માર્ગણાઓ કેટલી થાય? ઉ ૬૨ મનુષ્યનાં નવયે ભાંગાવાળી ૨૭
મનુષ્યનાં આઠ ભાંગાવાળી મનુષ્યનાં સાત ભાંગાવાળી