________________
૫૧૫. મનુષ્યાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૨,મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અક્ષાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, સન્ની, અસત્રી, મિથ્યાત્વ, સાસ્વાદન, આહારી. ૫૧૬. મનુષ્યાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૨,મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સાસ્વાદન,ક્ષયોપશમ, ક્ષાયિક, સત્રી, આહારી. " ૫૧૭. મનુષ્યાયુષ્યનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમકિત, સન્ની, આહારી. ૫૧૮. મનુષ્યાયુષ્યનો સાતમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૫, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૪-જ્ઞાન,૩-અજ્ઞાન, ૫-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમકત, સન્ની, અસત્રી, આહારી. ૫૧૯. મનુષ્યાયુષ્યનો આઠમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. ૪૫,મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, પ-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, દસમીત, સન્ની, અસશી, આહારી. પ૨૦. મનુષ્યાયુષ્યનો નવમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૬,મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય,
૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
દસમીત, સન્ની, આહારી. પર૧. મનુષ્યાયુષ્યના નવેય ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૨૭, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪
૮૧