________________
A
-
o
o
o
o
-
નવંય ભાંગાવાળી આઠ ભાંગાવાળી સાત ભાંગાવાળી છ ભાંગાવાળી પાંચ ભાંગાવાળી ત્રણ ભાંગાવાળી એક ભાંગાવાળી
૫૧ માર્ગણા થાય. ૫૦૯. તિર્યંચાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો? ઉ જધન્ય-ઉત્કૃષ્ટ થી પૂર્વક્રોડ વર્ષના ત્રીજા બે ભાગ. ૫૧૦. તિચાયુષ્યના બંધના ચાર ભાગાનો કાળ કેટલો? ઉ જધન્ય ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. ૫૧૧. તિર્યંચાયુષ્યના બંધ પછીનાં ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન, પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ
જાણવો. ૫૧૨. મનુષ્યાયુષ્યનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૫૦, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય,૬-સમકીચ, સન્ની, અસગ્ની, આહારી, અણાહારી. ૫૧૩. મનુષ્યાયુષ્યનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. ૨૭, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
સષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ૫૧૪. મનુષ્યાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણમાં હોય? ઉ ૨૯ અથવા ૩૨, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩
વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી, અથવા ત્રણ લેશ્યા અધિક કરતાં ૩૨.
૮૦