________________
ઉ
૪૧, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ,૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા,
ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી. ૪૯૯. તિર્યંચાયુષ્યના નવ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૨૮, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ૩
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૫૦૦. તિર્યંચાયુષ્યનાં બીજા વિના આઠ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક સાસ્વાદન સમકત. ૫૦૧. તિર્થંચાયુષ્યનાં બીજા ત્રીજા વિના સાત ભાંગાવાળી કેટલી માર્ગણા
હોય? ઉ ત્રણ, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુકલ લેગ્યા. ૫૦૨. વિહેંચાયુષ્યનાં ૨.૩.૪. વિના છ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ છ માર્ગણા ૩-જ્ઞાન, અવધિદર્શન, દેશવિરતિ, ક્ષયોપશમ. ૫૦૩. તિર્યંચાયુષ્યનાં (૧.૩.૪.૭.૮) ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ સાત, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૫૦૪. તિચેંચાયુષ્યનાં (૧,૬ થી ૮) ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે ઉપશમ અને મિશ્રણમકીત. ૫૦૫. તિર્યંચાયુષ્યનાં (૧.૩.૭) ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે તેઉકાય, વાયુકાય. ૫૦૬. તિર્યંચાયુષ્યનાં (૧.૫.૯) ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિક સમીકીત. ૫૦૭. તિર્યંચાયુષ્યનો પહેલો ભાંગો હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ એક અણાહારી. ૫૦૮. તિર્યંચાયુષ્યનાં કુલ ભાંગાની માર્ગણાઓ કેટલી થાય? ૧ એકાવન
૭૯