________________
૪૯૨. તિર્યંચાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૦ અથવા ૪૧, તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર-દર્શન, પાંચ અથવા છ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસગ્ની, આહારી. ૪૯૩. તિર્યંચાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૯, તિર્યંચગતિ, પ-જાતિ, પૃથવીકાય, અકાય વનસ્પતિકાય
ત્રસકાય, યોગ,૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની,
અસન્ની, આહારી. ૪૯૪. તિર્યંચાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૯, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,ક્ષયોપશમ, ક્ષાયિક,
સન્ની, આહારી, અસત્રી = ૩૯ ૪૫. તિર્યંચાયુષ્યનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૦. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ,ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા. ભવ્ય, અભવ્ય, ક્ષાયિક સિવાય ૫ સમીકીત, સન્ની, અસન્ની, આહારી.
તિર્યંચાયુષ્યનો સાતમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૯, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩
જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ક્ષાયિક સિવાય ૫ સમકિત, સન્ની, અસન્ની, આહારી. ૪૯૭. તિચેંચાયુષ્યનો આઠમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૭,તિયેંચગતિ, પ-જાતિ, પૃથ્વી, અપુ વનસ્પતિ, ત્રસકાય, ૩યોગ,
૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષાયિક સિવાય ૫ સમકીચ, સન્ની,
અસત્રી, આહારી. ૪૯૮. તિર્યંચાયુષ્યનો નવમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૯૬.