________________
૪૨૮. નીચ ગોત્રનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
પ૩ માર્ગણા. નરક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય,૩-જ્ઞાન,૩-અજ્ઞાન,અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસત્રી, આહારી,
અણાહારી ૪૨૯. ઉચ્ચ ગોત્રનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ - ૫૦, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩
વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ,૪-દર્શન, ૬-લેશ્યા.
ભવ્ય અભવ્ય, ૬ સમીકીત, સન્ની, આહારી, અણાહારી. ૪૩૦. નીચ ગોત્રની સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ બાસઠ માર્ગણામાં હોય. ૪૩૧. નીચ ગોત્રની જ સત્તા કેટલી માર્ગણામાં હોય?
૩૪ માર્ગણામાં. તિર્યંચગતિ, પજાતિ, ૬-કાય, કાયયોગ, ૩-વેદ, ૪કષાય, ૨-અજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ૩ લેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૩૨. ઉચ્ચ ગોત્રની જ સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૦ માર્ગણામાં મનુષ્યગતિ, પંચેન્દ્રિજાતિ, ત્રસકાય, કેવલ જ્ઞાન,
યથાખ્યાત સંયમ, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી ૪૩૩. ગોત્રકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૪ માર્ગણામાં હોય. તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, કાયયોગ, ૩- વેદ, ૪-કષાય,૨-અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, પહેલી ૩
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૩૪. ગોત્રકર્મનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૪ માર્ગણામાં હોય. નરક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-વેદ, ૩-યોગ, ૪-કષાય, ૩-અજ્ઞાન,અવિરતિ સંયમ, ૨-દર્શન ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી
અણાહારી. ૪૩૫. ગોત્ર કર્મનો ત્રીજો ભાંગો કેટલી માણામાં હોય?