________________
૩૩ માર્ગણામાં હોય તેની-ઉ-૨). મનુષ્યગતિ, દેવગતિ. પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ૨દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની,
આહારી, અણાહારી ૪૩૬. ગોત્ર કર્મનો ચોથો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
(ઉ-ની-૨) ૫૩ માર્ગણામાં, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫જાતિ, ૬-કાય,૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ. દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૩૭. ગોત્રકર્મનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ (ઉ-ઉ-૨)૪૭ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, દેવગતિ, પંચે - જાતિ,
ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ (યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત
સન્ની, આહારી-અણાહારી. ૪૩૮. ગોત્ર કર્મનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. (૦.૧-૨) ૨૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૩-યોગ, પ-જ્ઞાન, યથાખ્યાત, ૪-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
ઉપશમ, સન્ની, આહારી, અણાહારી. ૪૩૯. ગોત્રકર્મનો સાતમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ (o,-ઉ-ઉ) ૧૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અને
અણાહારી. ૪૪૦. ગોત્રકર્મનાં સાતેય ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ પાંચ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, સન્ની, અણાહારી. ૪૪૧. પહેલા સિવાયના છ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક મનુષ્યગતિ. ૪૪૨. એક થી છ સુધીના ભાંગાવાળી કેટલી માર્ગલા હોય? ઉ છ, ૩-યોગ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, આહારી.
૭૧