________________
ઉ ૫૧, નરક, તિર્યંચ, દેવગતિ, અકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વી આદિ ૫
કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, પ-સંયમ, ૩
દર્શન, ૬-લેશ્યા, અભવ્ય, ૫ સમીકીત, અસત્ર, આહારી. ૪૧૧. પહેલા બે સિવાયના છ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ૧ ૩ માર્ગણા કેવલજ્ઞાન, કેવલદર્શન. યથાતચારિત્ર. ૪૧ ૨. ત્રીજા ચોથા બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક સૂક્ષ્મસંપરાય ૪૧૩. વેદનીયના ભાંગાની કુલ માર્ગણા સંખ્યા કેટલી થાય?
આ પ્રમાણે ૬૨ થાય. આઠ ભાંગા હોય એવી ૭ માર્ગણા ચાર ભાંગા હોય એવી ૫૧ માર્ગણા છ ભાંગા હોય એવી
૩ માર્ગણા બે ભાંગા હોય એવી
૧ માર્ગણા
કુલ ૬ર માર્ગણા થાય છે. ૪૧૪. જ્ઞાનાવરણીય, અંતરાયના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય?
અભવ્ય જીવો આશ્રયી અનાદિ અનંત કાળ (૫.૫.૫) ભવ્ય જીવોને આશ્રયી અનાદિ સાંતકાળ, સમ્યકત્વથી પતિત જીવો આશ્રયી સાદિ
સાંત કાળ જાણવો. ૪૧૫. જ્ઞાનાવરણીય, અંતરાયના બીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (૦.૫.૫) જધન્યથી ૧. સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ હોય છે. ૪૧૬. દર્શનાવરણીયના પહેલા બે ભાંગાનો કાળ કેટલો હોય?
અભવ્ય જીવોને અનાદિ અનંતકાળ ભવ્ય જીવોને અનાદિ સાંત કાળ સમ્યક્ત પતીતને સાદિ સાંત કાળ જાણવો.
દરેકમાં નિદ્રાનો કાળ એક અંતર્મુહૂર્ત જાણવો. ૪૧૭. દર્શનાવરણીયના ત્રીજા ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્યથી એક અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટતી ૬૬ સાગરોપમ સાધિક કાળ
૬૮