________________
૩૭૯. દર્શનાવરણીયનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૬, ૪, ૯ આ ભાંગો ૪૫ માર્ગણામાં હોય.
૪-ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિશ્ર, ક્ષયોપશમ,
ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી, અણાહારી. ૩૮૦. દર્શનાવરણીયનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૪ માર્ગણામાં હોય. (૬, ૫, ૯) ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ-અવિરતિ, ૩-દર્શન, ૬
લેશ્યા, ભવ્ય, મિશ્ર, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૧. દર્શનાવરણીયનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. (૪, ૪, ૯) ૨૮ માર્ગમામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ,
ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ,
સન્ની, આહારી. ૩૮૨. દર્શનાવરણીયનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય?
(૪, ૫, ૯) આ ભાંગો ૨૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
ઉપશમ, સન્ની આહારી. ૩૮૩. દર્શનાવરણીયનો સાતમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
(૪, ૪, ૬) આ ભાંગો ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસપરાય, ૩-દર્શન, શુકલ વેશ્યા,
ભવ્ય, ક્ષાયિક, સંન્ની, આહારી. ૩૮૪. દર્શનાવરણીયનો આઠમો ભાગો કેટલી માર્ગણામાં હોય? 6 (૪, ૫, ૬) આ ભાંગો ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ,
ઉ
૬૪