________________
યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી. ૩૭૨. દર્શનાવરણીયના (૯-૬) બે સત્તાસ્થાનોવાળી માર્ગણાઓ કેટલી? ઉ ૧૦, ૩-વેદ, ૪-કષાય, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, ૩૭૩. દર્શનાવરણીયનુ નવનું જ સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ. ૩૧. નરક, તિર્યચ, દેવગતિ, એકન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વકિયાદિ પ
કાય, ૩-અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ, પરિહારવિશુદ્ધિ, પહેલી પાંચ
લેશ્યા, અભવ્ય, ક્ષાયિક વિના પ-સમીકીત, અસત્રી, અણાહારી. ૩૭૪. દર્શનાવરણીયન છનું સત્તાસ્થાન કેટલી માર્ગમામાં હોય? ઉ ૧ સૂક્ષ્મ સંપરાય. ૩૭૫. દર્શનાવરણીયના સત્તાસ્થાન ન હોય એવી માર્ગણા કેટલી? ઉ ૨. કેવલજ્ઞાન, કેવલદર્શન. ૩૭૬. દર્શનાવરણીયના સત્તાસ્થાનોવાળી માર્ગણા સંખ્યા કઈ રીતે?
ત્રણેય સત્તાસ્થાનોવાળી ૧૯ માર્ગણા બે સત્તાસ્થાનોવાળી ૧૦ માર્ગણા એક સત્તાસ્થાનવાળી ૩૧ માર્ગણા એક્કેય સત્તાસ્થાન ન હોય એવી ૨ માર્ગણા
૬૨ માર્ગણા થાય. ૩૭૭. દર્શનાવરણીયનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૯, ૪, ૯ આ ભાંગો ૪૫ માર્ગણામાં હોય. ૪-ગતિ, ૫ જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૩-અજ્ઞાન, ૪-કષાય, અવિરતિ, ર-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૩૭૮ દર્શનાવરણીયનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૯, ૫, ૯ આ ભાંગો ૪૪ માર્ગણામાં હોય.
૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન અવિરતિ, ર-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી.
૬૩