________________
૩૬૫. એકેય બંધ સ્થાન ન હોય એવી માર્ગણા કેટલી? ઉ ત્રણ કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન. ૩૬૬. દર્શનાવરણીયના બંધસ્થાનમાં કુલ માર્ગણાઓ કઈ રીતે હોય?
ત્રણેય બંધસ્થાનો વાળી ૧૯ માર્ગણા પહેલા બે બંધસ્થાનવાળી ૧૩ માર્ગણા બીજા ત્રીજા બંધસ્થાનવાળી ( ૯ માર્ગણા નવનું જ બંધસ્થાનવાળી ૧૩ માર્ગણા છનું જ બંધસ્થાનવાળી
૪ માર્ગણા ચારનું જ બંધસ્થાનવાળી ૧ માર્ગણા બંધસ્થાન ન હોય એવી ૩ માર્ગણા
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૩૬૭. દર્શનાવરણીયકર્મનાં બન્ને ઉદયસ્થાનો કેટલી માર્ગણાઓમાં હોય? ઉ ૬૦ કેવલજ્ઞાન, કેવલદર્શન, બે સિવાયની જાણવી. ૩૬૮. દર્શનાવરણીયનું નવનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ. ૫૮ માર્ગણામાં હોય, ૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય ૬ સમીકીત સન્ની, અસગ્ની, આહારી, અણાહારી = ૫૮. ૩૬૯. દર્શનાવરણીયનું છનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય?
૨૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૪-જ્ઞાન, સામાયિક છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત,
૩-દર્શન શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સત્રી, આહારી. ૩૭૦. દર્શનાવરણીયનું ચારનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૯, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન,
યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી. ૩૭૧. દર્શનાવરણીયનાં ત્રણેય સત્તાસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી
હોય? ઉ ૧૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન,
ઉ
૬૨