________________
(૮,૭,૪)ચાર સંવેધ ભાંગા હોય. (૧,૭,૮,. ૧,૭,૭,.
૧,૪,૪,૦,૪,૪) ૩૦૯. દેશવિરતિ અવિરતિને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધભાંગા કેટલા હોય? ઉ બે બંધસ્થાન (૭,૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮),
બે સંવેધ ભાંગા, ૮.૮.૮,૭.૮.૮. ૩૧૦. પહેલા ત્રણ દર્શનને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તા સ્થાન તથા
સંવેધ ભાંગા કેટાલ હોય? ચાર બંધસ્થાન(૮,૭,૬,૧) બે ઉદયસ્થાન (૮,૭) બે સત્તાસ્થાન (૮,૭)પાંચ સંવેધ ભાંગા, ૮.૮.૮, ૭.૮.૮.,
૧.૭.૯, ૧.૭.૭,૬.૮.૮. હોય. ૩૧૧. કેવલ દર્શનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય? એક બંધસ્થાન (૧) એક ઉદયસ્થાન (૪), એક સત્તાસ્થાન (૪), બે
સંવેધ ભાંગા ૧.૪.૪, ૦.૪.૪. ૩૧૨. પહેલી પાંચ વેશ્યાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? બે બધસ્થાન (૭,૮), એક ઉદયસ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે
સંવેધ ભાંગા ૮.૮.૮, ૩.૮.૮. ૩૧૩. શુકલ લેશ્યાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? ઉ ચાર બંધસ્થાન, ત્રણ ઉદયસ્થાન, ત્રણસત્તાસ્થાન છેલ્લા સિવાયના, ૬
સંવેધ ભાંગા જાણવા. ૩૧૪. ભવ્ય-ક્ષાયિક-સત્રી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન
તથા સંવેધ ભાંગા કેટલા હોય? ચારબંધસ્થાન ત્રણ ઉદયસ્થાન ત્રણ સત્તાસ્થાન તથા સાત (સધળા)
સંવેધ ભાગા હોય છે. ૩૧૫. અભવ્ય-મિથ્યાત્વ-સાસ્વાદન-અસત્રી માર્ગણાને વિષે બંધસ્થાન
ઉ
ઉ
ચાર
૫૫