________________
ઉ ચાર બંધસ્થાન-ત્રણ ઉદયસ્થાન-ત્રણ સત્તાસ્થાન તથા સાત સંવેધ
ભાંગા હોય છે. ૩૦૨. ત્રણ વેદને વિષે તથા ત્રણ કષાયને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન,
સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૭-૮) એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮),
બે સંવેધ ભાંગા ૮.૮.૮., ૭.૮.૮. ૩૦૩. લોભ કષાયને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? ઉ ત્રણ બંધસ્થાન (૮,૭,૬) એક ઉદયસ્થાન (૮), એક સત્તાસ્થાન
(૮), ત્રણ સંવેધ ભાંગા ૮.૮.૮, ૭.૮.૮., ૬.૮.૮. હોય. ૩૦૪. પહેલા ચાર જ્ઞાનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન-તથા સંવેધ
ભાંગાદિ કેટલા હોય? ચાર બંધસ્થાન, બં ઉદયસ્થાન (૭-૮), બે સત્તાસ્થાન (૭-૮) પાચ
સંવેધ ભાંગા ૮૮૮, ૭૮૮, ૬૮૮, ૧૭૭ હોય. ૩૦૫. કેવલજ્ઞાનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૧) એક ઉદય સ્થાન (૪) એક સત્તા સ્થાન (૪) બે
સંવેધ ભાંગા હોય ૧.૪.૪, .૪.૪. ૩૦૬. ત્રણ અજ્ઞાન અને ત્રણ સામાયિકાદિ સંયમને વિષે બંધસ્થાન-ઉદય
સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૭,૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮),
બે સંવેધ ભાંગા ૮.૮.૮, ૩.૮.૮. ૩૦૭. સૂક્ષ્મસંપરાયને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૬), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮),
એક સંવેધ ભાંગો ૬.૮.૮. ૩૦૮. યથાખ્યાતચારિત્રને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? બંધસ્થાન ૧ (૧), બે ઉદયસ્થાન (૭,૪), ત્રણ સત્તાસ્થાન
૫૪,
ઉ
ઉ