________________
શુકલ લેશ્યા.
૨૯૪. સાતમો સંવેધ ભાંગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય ?
ઉ
૦-યોગ, ૨ ઉપયોગ (કેવલજ્ઞાન, કેવલદર્શન) ૦-લેશ્યા.
૨૯૫. નરક તિર્યંચ,દેવગતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તા સ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
બે બંધસ્થાન (૭-૮), ૧. ઉદય સ્થાન (૮), ૧-સત્તાસ્થાન (૮) સંવેધ ભાંગા-૨ ૮.૮.૮.,૭.૮.૮.
ઉ
૨૯૬. મનુષ્યગતિને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
હ ચાર બંધસ્થાન-ત્રણ ઉદય સ્થાન-ત્રણ સત્તાસ્થાન
ભાંગા હોય.
ઉ
૨૯૭. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તા સ્થાન તથા
સંવેધ ભાંગા કેટલા હોય ?
બે બંધસ્થાન (૭-૮), એક ઉદય સ્થાન (૮), ૧-સત્તાસ્થાન (૮) તથા બે સંવેધ ભાંગા ૮.૮.૮. - ૭.૮.૮.
-
૨૯૮. પંચેન્દ્રિય જાતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
તથા સાત સંવેધ
ઉ ચાર બંધસ્થાન, ૩-ઉદયસ્થાન, ૩-સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય.
૨૯૯. પૃથ્વીકાયાદિ પાંચ કાયને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બે બંધસ્થાન (૭-૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮., ૭.૮.૮.
૩૦૦. ત્રસકાયને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય ?
ઉ
ચાર બંધસ્થાન, ત્રણ ઉદયસ્થાન, ત્રણ સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય છે.
૫૩
૩૦૧. ત્રણ યોગને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય ?