________________
ઉ એક જ સૂક્ષ્મસંપરાયસંયમ. ૨૮૭. સાતેય ભાંગાઓની કુલ માર્ગણા સંખ્યા કેટલી હોય? એક ભાંગાવાળી
૨ માર્ગણા બે ભાંગાવાળી
૩૬ માર્ગણા ત્રણ ભાંગાવાળી
માર્ગણા ચાર ભાંગાવાળી
માર્ગણા પાંચ ભાંગાવાળી
૭ માર્ગણા છ ભાંગાવાળી
૫ માર્ગણા સાત ભાંગાવાળી
૬ માર્ગણા
- કુલ ૬૨ માર્ગણા હોય છે. ૨૮૮. પહેલો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેશ્યાદિમાં હોય? ઉ ૧૧-યોગ (૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક, વૈકિય, આહારકયોગ)
૧૦ ઉપયોગ (૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૩-દર્શન), ૬ લેશયા. ૨૮૯, બીજો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેગ્યામાં હોય? ઉ ૧૫-યોગ, ૧૦-ઉપયોગ (૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૩-દર્શન) ૬-લેશ્યા. ૨૯૦. ત્રીજો સંવેધભાંગો કેટલા યોગ ઉપયોગ કેશ્યામાં હોય? ઉ ૯-યોગ (૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિકકાયયોગ), ૭-ઉપયોગ,(૪
જ્ઞાન, ૩-દર્શન) ૧ શુકલેશ્યા. ૨૯૧. ચોથો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય? ઉ ૯-યોગ (૪-મનનાં,૪-વચનનાં, ઔદારિકકાયયોગ, ૭ ઉપયોગ (૪
જ્ઞાન, ૩-દર્શન), ૧ શુકલ વેશ્યા. ૨૯૨. પાંચમો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય? ૧ ૯-યોગ (૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિકકાયયોગ, ૭ ઉપયોગ (૪
જ્ઞાન, ૩-દર્શન) ૧ શુકલયા . ૨૯૩. છઠ્ઠો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ શ્યામાં હોય? ઉ
૭યોગ (પહેલા છેલ્લો મનયોગ, પહેલો છેલ્લો વચનયોગ, ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ) ૨ ઉપયોગ (કેવલજ્ઞાન, કેવલ દર્શન) ૧
૫૨.