________________
ઉ
ઉ
ઉદયસ્થાન-સત્તાસ્થાન સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે સંવેધ
ભાંગા ૮.૮.૮, ૭.૮.૮. ૩૧૬. ક્ષયોપશમ સમકિતને વિષે, બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૩,૮), એક ઉદયસ્થાન (૮), બે સંવેધ ભાંગા
૮.૮.૮,૭.૮.૮ ૩૧૭. ઉપશમસમકિતને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સંવેધ ભાગાદિ કેટલા
હોય? ઉ ત્રણ બંધસ્થાન (૭,૬,૧), બે ઉદયસ્થાન (૮,૭), એક સત્તા સ્થાન
(૮), ત્રણ સંવેધ ભાંગા, ૭,૮,૮,. ૬,૮,૮, ૧,૭,૮ ૩૧૮. મિશ્ર સમકતને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધભાંગા
કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૭), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮),
એક સંવેધ ભાંગો (૭,૮,૮) ૩૧૯. આહારી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધભાંગા કેટલા હોય? ઉ ચાર બંધસ્થાન-ત્રણ ઉદયસ્થાન-ત્રણ સત્તાસ્થાન છેલ્લા સિવાયના છ
સંવેધ ભાંગા હોય છે. ૩૨૦. અણાહારી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન-સંવેધભાંગા
કેટલા હોય? ઉ બે બંધસ્થાન (૭૧), બે ઉદયસ્થાન (૮,૪) બે સત્તાસ્થાન (૮,૪)
ત્રણ સંવેધભાંગા (૭,૮,૮, ૧,૪,૪, ૦,૪,૪). ૩૨૧. કોઈપણ એક સંવેધ ભાંગા વાળી માર્ગણા કેટલી હોય? ઉ બે. ૧. સૂમસંપરાયચારિત્ર, ૨. મિશ્રણમકીત
૩૨૨. કોઈપણ બે ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ. ૩૮. નરક-તિર્યંચ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫
૫૬