________________
૨૦૩. મનુષ્યાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા હોય ? કયા ?
ઉ.
નવ ભાંગા હોય ૧. અબંધ, મનુષ્ય, મનુષ્યાયુષ્ય
૨. નરકાયુષ્યનો બંધ, મનુષ્યાયુષ્યનો ઉદય, નરકમનુષ્યાયુષ્ય ની
સત્તા
૨૦૪. મનુષ્યાયુષ્યનો પહેલો ભાંગો કયા કાળે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય ?
ઉ
૩. તિર્યંચ-મનુષ્ય-તિર્યંચમનુષ્યની સત્તા
૪. મનુષ્ય,મનુષ્ય, મનુષ્ય, મનુષ્યની સત્તા ૫. દેવ, મનુષ્ય, દેવ મનુષ્ય ની સત્તા ૬. અબંધ, મનુષ્ય-નરકમનુષ્ય ની સત્તા ૭. અબંધ, મનુષ્ય-તિર્યંચ, મનુષ્યની સત્તા
૮. અબંધ-મનુષ્ય, મનુષ્ય-મનુષ્ય ની સત્તા ૯. અબંધ-મનુષ્ય, દેવ-મનુષ્યની સત્તા જાણવી
અબંધ - મનુષ્ય - મનુષ્ય આ ભાંગો આયુષ્ય બંધકાળ પહેલા રહેલા જીવોને હોય છે. ૧ થી ૧૪ ગુણ સ્થાનકમાં હોય.
૨૦૫. મનુષ્યાયુષ્યનો બીજો ભાંગો યારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
ઉ
જી
નરક-મનુષ્ય-નરકમનુષ્ય આ ભાંગો નરકાયુષ્યના બંધકાળમાં રહેલા જીવોને હોય. પહેલા ગુણસ્થાનકે હોય.
૨૦૬. મનુષ્યાયુષ્યનો ત્રીજો ભાંગો યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? તિર્યંચ - મનુષ્ય - તિર્યંચ મનુષ્ય આ ત્રીજો ભાંગો તિર્યંચાયુષ્યના બંધ કાળે વિદ્યમાન જીવોને હોય અને પહેલા બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૭. મનુષ્યાયુષ્યનો ચોથો ભાંગો કયારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? ૯. મનુષ્ય, મનુષ્ય, મનુષ્ય મનુષ્ય આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધ વખતે વિધમાન જીવોને હોય તથા પહેલા બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૮. મનુષ્યાયુષ્યનો પાંચમો ભાંગો ક્યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? દેવ મનુષ્ય, દેવ મનુષ્ય આ ભાંગો દેવાયુષ્યનો બંધ કરતાં જીવોને હોય
४०
9