________________
છે તથા ૧,૨,૪,૫,૬ અથવા ૭મા ગુણસ્થનકમાં હોય છે. ૨૦૯. મનુષ્યાયુષ્યનો છઠ્ઠો ભાંગો ક્યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? શાથી?
હ અબંધ, મનુષ્ય, નરકમનુષ્ય. આ ભાંગો નરક આયુષ્ય બંધકાળ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે તથા ૧ થી ૭ ગુણઠાણમાં હોય છે.
૨૧૦. મનુષ્યાયુષ્યનો સાતમો ભાંગો કયારે કેટલા ગુણઠાણમાં હોય ? હ અબંધ, મનુષ્ય, તિર્યંચ મનુષ્યનીસત્તા આ ભાંગો તિર્યંચાયુષ્યના બંધકાળ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે. ૧ થી ૭ માં હોય. ૨૧૧. મનુષ્યાયુષ્યનો આઠમો ભાંગો કયારે કેટલા ગુણઠાણામાં હોય ?
હ
અબંધ, મનુષ્ય, મનુષ્ય મનુષ્યનીસત્તા આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધ પછીના કાળમાં જીવોને હોય છે તથા ૧ થી ૭ ગુણઠાણામાં હોય છે. ૨૧૨. મનુષ્યાયુષ્યનો નવમો ભાંગો યારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ?
G
અબંધ-મનુષ્ય-દેવ-મનુષ્યની સત્તા આ ભાંગો દેવાયુષ્યના બંધ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે તથા ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય છે.
હ
૨૧૩. દેવગતિમાં કેટલા આયુષ્યનો બંધ હોય ? કયા કયા ગુણઠાણે હોય ? દેવગતિમાં તિર્યંચ તથા મનુષ્ય બે આયુષ્ય બંધાય છે (એકેન્દ્રિયનું પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બાદર પર્યાપ્તાનું પણ આયુષ્ય બંધાય તે તિર્યંચમાં અંતર્ગત ગણાય છે. આ આયુષ્ય સન્ની પર્યામા સંખ્યાત વર્ષનાં આયુષ્યનું બાંધે છે તથા પહેલા બીજા અને ચોથા ગુણઠાણે બંધાય છે તેમાં પહેલા બીજા ગુણઠાણે તિર્યંચ મનુષ્ય બે આયુષ્ય બંધાય ચોથા ગુણઠાણે મનુષ્ય બંધાય છે. ૨૧૪. દેવાયુષ્યનો ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય?
ઉ દેવાયુષ્યનો ઉદય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૨૧૫. દેવાયુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?કયા? પાંચ ભાંગા થાય તે આ પ્રમાણે
હ
૪૧