________________
૫. અબંધ - નરકા -મનુષ્ય - નરકાયુષ્ય
ઉ
૧૭૫. નરકાયુષ્યનો પહેલો ભાંગો કેટલી નારકીમાં હોય તથા કયારે હોય ? અબંધ-નરકા-નરકા આ ભાંગો આયુષ્ય બંધકાળ પહેલા નરકગતિનાં જીવોને હોય છે. ૧ થી ૭ નરકમાં હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
૧૭૬. નરકાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય યા જીવોને કેટલા ગુણસ્થાનકમાં
હોય?
તિર્યંચ, નરકા, તિર્થચ, નરકા આ ભાંગો તિર્યંચ આયુષ્યનો બંધ કરતાં નારકીનાં જીવોને હોય. ૧ થી ૭ નારકમાં હોય. ૧ થી ૬ નારકમાં પહેલા બીજા ગુણસ્થાનકે હોય તથા સાતમી નારકીમાં પહેલા ગુણસ્થાનકે હોય છે.
હ
૧૭૭. નરકાયુષ્યનો ત્રીજો ભાંગો ક્યારે ક્યા જીવોને કેટલા ગુણસ્થાનકમાં હોય ?
ઉ
૧. અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરકાયુષ્યની સત્તા. ૨. તિર્યચ - નરકા - તિર્યંચ - નરકાયુષ્યની સત્તા. ૩. મનુષ્ય - નરકા - મનુષ્ય - નરકાયુષ્યની સત્તા. ૪. અબંધ - નરકા - તિર્યંચ - નરકાયુષ્ય
ઉ
૧૭૮. નરકાયુષ્યનો ચોથો ભાંગો કયા જીવોને કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ?
મનુષ્ય, નરકા, મનુષ્ય, નરકા આ ભાંગો મનુષ્યાયુષ્યનો બંધ કરતાં ૧ થી ૬ નરકના જીવોને હોય છે. પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકમાં હોય છે.
૧૭૯.
અબંધ, નરકા, તિર્યંચ,નરકા આ ભાંગો તિર્યચાયુષ્યના બંધ પછીના કાળમાં રહેલા જીવોને હોય છે ૧ થી ૭ નરકમાં હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
નરકાયુષ્યનો પાંચમો ભાંગો કયા જીવોને ક્યારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ?
ઉ અબંધ,નરકા, મનુષ્ય,નરકા આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધકાળ
૩૫