________________ ઉ શ્રેણીવાળા જીવોને આશ્રયીને આઠમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. - 106. દર્શનાવરણીયનો છઠ્ઠો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? 4,5,8 આ ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવ ભેદ માં હોય તથા આઠમાના બીજા ભાગથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જીવો આશ્રયી હોય, અને ઉપશમ શ્રેણીવાળા જીવોને આશ્રયી આઠમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. 107. દર્શનાવરણીયનો સાતમો ભાંગો કેટલા જીવ ભેદ તથા ગુણ સ્થાનકમાં હોય? કયા? ઉ 4,4,6 આ સાતમો ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવમાં તથા નવમાં ગુણ સ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. 108. દર્શનાવરણીયનો આઠમો ભાંગો કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? 4,5,6 આ આઠમો ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથા નવમાનાબીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને આશ્રયીને હોય છે. 109 દર્શનાવરણીયનો નવમો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ અબંધ, 4,9 આ નવમો ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવમાં તથા ઉપશમ શ્રેણી વાળાને અગ્યારમા ગુણસ્થાનકે જ હોય છે. 110. દર્શનાવરણીયનો દશમો ભાગો કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? કયા? ઉ અબંધ, પ-૯ આ દશમો ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવમાં તથા ઉપશમ શ્રેણીવાળા અગ્યારમા ગુણસ્થાનકમાં જ રહેલા જીવોને હોય છે. 111. દર્શનાવરણીયનો અગ્યારમો ભાંગો કેટલો જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? 25