________________
૯. અબંધ
ચારનો ઉદય
નવની સત્તા
૧૦. અબંધ
પાંચનો ઉદય
નવની સત્તા
૧૧. અબંધ
ચારનો ઉદય
છની સત્તા
૧૨. અબંધ
પાંચનો ઉદય
છની સત્તા
૧૩. અબંધ
ચારનો ઉદય
ચારની સત્તા
૧૦૧. દર્શનાવરણીયનો પહેલો ભાંગો કેટલાજીવ ભેદ તથા ગુણસ્થાનકમાં
હોય ? કયા ?
૯,૪,૯ આ પહેલો ભાંગો ચૌદ જીવ ભેદમાં તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
૧૦૨. દર્શનાવરણીયનો બીજો ભાંગો કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
૯,૫,૯ આ બીજો ભાંગો ચૌદ જીવ ભેદમાં તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
૧૦૩. દર્શનાવરણીયનો ત્રીજો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
ઉ.
ઉ.
૬,૪,૯ આ ત્રીજો ભાંગો છેલ્લા બે (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) જીવભેદમાં તથા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે.
૧૦૪. દર્શનાવરણીયનો ચોથો ભાંગો કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં
હોય ? કયા ?
ઉ.
૬,૫,૯ આ ચોથો ભાંગો છેલ્લા ૨.(સન્નીઅપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) જીવ ભેદમાં તથા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે.
૧૦૫. દર્શનાવરણીયનો પાંચમો ભાંગો કેટલા જીવભેદમાં તથા કેટલાગુણસ્થાનકમાં હોય ? કયા ?
૪,૪,૯ આ પાંચમો ભાંગો એક સન્નીપર્યામા જીવભેદમાં હોય તથા આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને આશ્રયી હોય છે તથા ઉપશમ
ઉ.
૨૪