________________
૫૭.
૫૮.
ઉ
હોય છે.
પાંચમો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ એકનો બંધ, સાતનો ઉદય, સાતની સત્તા આ ભાંગો બારમા
ગુણસ્થાનકે હોય છે. છઠ્ઠો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? એકનો બંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો તેરમા ગુણસ્થાનકે
હોય છે. પ૯. સાતમોભાંગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે.
પંચ નવ દુરિ અઠ્ઠાવીસા ચઉરો તહેવ બાયોલા / દુરિ અ પંચ ય ભણિયા
પયડીયો આલુપુત્રી એ ૬ll ભાવાર્થ : પાંચ-નવ-બે અઠ્ઠાવીસ-ચાર-બેંતાલીસ તેમજ બે અને પાંચ એમ અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની પ્રકૃતિઓ કહેલી છે.
ll ૬૦. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની પ્રકૃતિઓ કેટલી હોય? ઉ જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય ૪, નામ-૪૨, ગોત્ર-૨, અંતરાય-૫ = ૯૭ પ્રકૃતિઓ થાય છે.
બંધોદય સંતસા નાણાવરણંતરાઈએ પંચ/
બંધોવરમેવિ ઉદય
સંતસા હુંતિ પંચેવ /oll ભાવાર્થ જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને વિષે બંધ ઉદય અને સત્તારૂપ અંશો
પાંચ પ્રકૃતિનાં હોય છે તથા બંધના અભાવમાં પણ પાંચ પ્રકૃતિનો ઉદય અને સત્તા હોય છે. IIછા જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓને વિષે બંધ ઉદય સત્તાસ્થાનો તથા સંવેદ ભાંગોઓનું વર્ણન