________________
૬૧.
ઉ
૬૨.
ઉ.
૬૩.
૯.
૬૪.
ઉ
૬૫.
ઉ.
૬૬.
ઉ
૬૭.
જ્ઞાનાવરણીય કર્મનાં બંધસ્થાન, ઉદયસ્થાન તથા સત્તાસ્થાન કેટલા હોય? કયા ?
જ્ઞાનાવરણીય કર્મનું એક બંધસ્થાન પાંચ પ્રકૃતિરૂપ એક ઉદયસ્થાન પાંચ પ્રકૃતિરૂપ, તથા એક સત્તાસ્થાન પાંચ પ્રકૃતિરૂપ હોય છે. જ્ઞાનાવરણીય કર્મના બંધ ઉદય સત્તાસ્થાનો કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકોમાં હોય ? કયા ?
એક બંધસ્થાન પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય એક ઉદયસ્થાન, પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય તથા એક સતાસ્થાન ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે તથા બંધ-ઉદય તથા સત્તા સ્થાન એક પાંચ પ્રકૃતિનું ચૌદજીવભેદોમાં હોય છે. જ્ઞાનાવરણીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય ? કયા?
બે સંવેધ ભાંગા થાય તે આ પ્રમાણે
૧. પાંચનો બંધ- પાંચનો ઉદય અને પાંચની સત્તા
૨. અબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા હોય છે.
એક થી તેર જીવભેદમાં જ્ઞાનાવરણીયનાં સંવેધ ભાંગા કેટલા હોય ?
કયા?
એક સંવેધ ભાંગો હોય.
પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા.
ચૌદમા જીવભેદમાં જ્ઞાના વરણીયના કેટલા ભાંગા હોય?કયા? બે ભાંગા હોય છે.
૧. પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા
૨. અબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા.
બંધ-ઉદય-સત્તામાં જ્ઞાનાવરણીય પ્રકૃતિઓ એક સાથે શાથી હોય છે? જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ બંધમાં ધ્રુવબંધિ છે. ઉદયમાં વોદયી છે તથા સત્તામાં વસત્તારૂપે છે તે કારણથી ત્રણેયમાં પાંચે પ્રકૃતિઓ એક સાથે હોય છે.
જ્ઞાનાવરણીયનો પહેલો ભાંગો કેટલા ગુણસ્થાનક સુધી હોય ? શાથી?
૧૭