________________
અને કેવલીને (નો સન્ની નો અસન્ની કહયા છે) તથા બે (૧૩-૧૪) ગુણ
સ્થાનકમાં હોય છે. ૫૧. એક થી તેર જીવભેદોને વિષે બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન તથા
સંવેધ ભાંગા કેટલા હોય? કયા? બે બંધસ્થાનો-આઠનું અને સાતનું, એક ઉદય સ્થાન આઠનું, એક સત્તાસ્થાન આઠનું, તથા સંવેધ ભાંગા બે હોય. ૧. આઠનોબંધ, આઠનોઉદય, આઠની સતા
૨. સાતનોબંધ, આઠનોઉદય, આઠની સત્તા ૫૨.
સન્ની પર્યાપ્તાજીવ ભેદને વિષે બંધાસ્થાન-ઉદય સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ચાર બંધસ્થાનો ૮,૭,૬,૧, ત્રણ ઉદયસ્થાનો ૮,૭,૪ ત્રણ સત્તા સ્થાનો ૮,૭,૪ તથા સાત અથવા પાંચ સંવેધ ભાંગાઓ હોય છે. પહેલા પાંચ સંવેધ ભાંગા કારણકે કેવલીને સન્નીમાં ગણતરીમાં લીધેલ નથી. અથવા કેવલીને સન્ની તરીકે ગણતરીમાં લેવાય તો સાત
ભાંગા ગણાય છે. ૫૩. પહેલા બે સંવેધ ભાંગા કેટલા ગુણ સ્થાનકમાં હોય? કયા? ઉ આઠનોબંધ, આઠનો ઉદય, આઠનીસત્તા, સાતનોબંધ, આઠનો ઉદય,
આઠની સત્તા આ બે ભાંગા ૧,૨,૪,૫,૬તથા સાતમા ગુણસ્થાનકે
હોય. ૫૪. સાતનોબંધ આઠનો ઉદય આઠની સત્તા કેટલા ગુણસ્થાનકમાં હોય?
કયા?
ઉ
૫૫. ઉ
સાતનોબંધ, આઠનોઉદય, આઠની સત્તા આ ભાંગો ૧ થી ૯ ગુણસ્થાનકમાં હોય છે. ત્રીજો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? છનોબંધ, આઠનોઉદય, આઠની સત્તા આ ભાંગો એક દશમા ગુણ સ્થાનકે હોય છે. ચોથો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?' એકનોબંધ, સાતનોઉદય, આઠનીસત્તા એક અગ્યારમા ગુણ સ્થાનકમાં
૫૬. ઉ
૧૫.