________________
૪ ૨.
ઉ
પાકે
સાત તથા આઠ કર્મના એમ બે બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનકો કેટલા હોય? કયા?
પાંચ અથવા છ ગુણસ્થાનકો હોય (૧,૨,૪,૫,૬ યા ૭) ૪૩. સાત કર્મનું જ બંધસ્થાન હોય એવા ગુણસ્થાનક કેટલા? કયા? ઉ ત્રણ હોય, ત્રીજું-આઠમું અને નવમું ૪૪. ચારેય બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનક કેટલા હોય? ઉ એક પણ ન હોય. ૪૫. આઠ પ્રકૃતિનું ઉદય સ્થાન કટેલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા? ઉ ચૌદ જીવ ભેદમાં તથા ૧ થી ૧૦ ગુણ સ્થાનકમાં હોય. ૪૬. સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ એક સન્ની પર્યાપાજીવ ભેદમાં તથા બે ગુણસ્થાનકમાં (૧૧ તથા ૧૨)
હોય છે. ૪૭. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ તથા ગુણ સ્થાનકમાં હોય?
ક્યા? શાથી? એક પણ જીવ ભેદમાં ન હોય કારણકે ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેવલી ને હોય, કેવલીને કોઈ જીવ ભેદમાં ગણેલ નથી (નો સન્ની નો અસત્રી
કહયા છે.) તથા બે ગુણસ્થાનકમાં (૧૩-૧૪) હોય છે. ૪૮. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય?
કયા?
ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય. ૪૯. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ એક સન્ની પર્યાપ્તાહોય તથા એક બારમા ગુણસ્થાનકમાં હોય છે. ૫૦. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવ તથા ગુણસ્થાનકમાં હોય છે?
કયા? એકપણ જીવ ભેદમાં હોતું નથી કારણકે આ સત્તાસ્થાન કેવલીને હોય
ઉ
૧૪