________________
ભાવાર્થ : : પ્રથમના તેર ભેદને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે સંજ્ઞી પર્યાપ્તા જીવોને વિષે પહેલા પાંચ સંવેધ ભાંગા હોય અને છેલ્લા બે ભાંગા કેવલી ભગવંતોને હોય છે. II૪
અટ્ઠ સુ
એગ વિગપ્પો
છસ્તુવિ ગુણ સન્નિએસુ દુવિઞપ્પો । પન્નેએ પત્તેઅં
બંધોદય સંત કમ્માણું પી
ભાવાર્થ : આઠ ગુણસ્થાનકને વિષે દરેકને એક એક ભાંગો હોય છે. અને છ ગુણ સ્થાનકને વિષે સંવેધ ભાંગા બબ્બે હોય છે. 11411
૩૬.
ઉ.
૩૭.
ઉ
૩૮.
ઉ
૩૯.
ઉ
૪૦.
ઉ
૪૧.
ઉ
આઠકર્મનું બંધસ્થાન કેટલા જીવ ભેદોને વિષે તથા કેટલા ગુણ સ્થાનકને વિષે હોય? કયા કયા ?
૧૪ જીવ ભેદમાં તથા ૧,૨,૪,૫,૬, અને સાતમુ ગુણસ્થાનક હોય અથવા નહિ.
સાતકર્મનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા સ્થાનકમાં હોય ? કયા ? ચૌદ જીવભેદમાં હોય તથા એક થી નવ ગુણસ્થાનકમાં હોય છે. છ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવ ભેદ તથા ગુણસ્થાનકમાં હોય ? કયા
કયા?
એક સન્ની પર્યાપ્તા જીવ ભેદમાં તથા દશમા ગુણસ્થાનકે જ હોય છે. એક પ્રકૃતિનું બંધ સ્થાન કેટલા જીવ ભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
એક સન્ની પર્યાપ્તામાં તથા ત્રણ ગુણસ્થાનકમાં (૧૧ થી ૧૩) હોય છે. આઠ અને સાત આ બેજ કર્મનાં બંધસ્થાનો હોય એવા જીવ ભેદો કેટલા હોય ?
તેર જીવ ભેદ (૧ થી ૧૩)
ચારેય બંધ સ્થાનો હોય એવા જીવ ભેદો કેટલા ?
એક સન્ની પર્યામા
૧૩