________________
૩૧.
૯.
૩૨.
ઉ.
૩૩.
ઉ
૩૪.
ઉ
૩૫.
છે. તે કારણથી આ ભાંગાનો કાળ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ થી છ માસ ન્યૂન તેત્રીશ સાગરોપમ તથા અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વ ક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક સતત બંધકાળમાં હોય છે.
સંવેધનો ત્રીજો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય?
૩. છનો બંધ, આઠનો ઉદય આઠની સત્તા આ ભાંગો આયુષ્ય. મોહનીયકર્મના બંધ સિવાય હોવાથી ક્ષપકશ્રેણી તથા ઉપશમ શ્રેણીવાળા જીવોને હોય છે તેથી જધન્ય કાળ ૧. સમય અને ઉત્કૃષ્ટ કાળ એક અંતર્મુહૂર્ત હોય છે.
સંવેધનો ચોથો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? ૪. એકનોબંધ, સાતનોઉદય, આઠનીસત્તા. આ ભાંગો મોહનીય કર્મનો સંપૂર્ણ ઉપશમ થયેલ જીવને હોય છે તેથી જધન્ય કાળ ૧. સમય અને ઉત્કૃષ્ટ કાળ એકઅંતર્મુહૂર્ત
સંવેધનો પાંચમો ભાંગો યારે હોય ? કેટલા કાળનો હોય ? ૫. એકનોબંધ, સાતનોઉદય સાતની સત્તા આ ભાંગો મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલ જીવોને હોય છે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ એકઅંત મુહૂર્તનો હોય છે.
સંવેધનો છઠ્ઠો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ?
છઠ્ઠો-એકનો બંધ, ચારનો ઉદય, ચારની સત્તા. આ ભાંગો ચાર ધાતી કર્મના ક્ષયે સયોગિ કેવલી ભગવંતોને હોય છે. તે કારણથી જઘન્યકાળ. એક અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ. દેશોપૂર્વક્રોડ વર્ષ સુધી હોય છે. સંવેધનો સાતમો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? સાતમો-અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો અયોગી કેવલીને હોય છે જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ પાંચ હ્રસ્વાક્ષર જેટલો હોય છે.
જીવસ્થાનકને વિષે મૂલ પ્રકૃતિનાં ભાંગા સત્તê બંધ અદ્ભુદય
સંત તેર સલૂ જીવ ઠાણેસુ । એગંમિ પંચ ભંગા
દો ભંગા હું તિ કેવલિણો ॥૪॥
૧૨