________________
પ્રકૃતિઓ બાંધતા કેટલી પ્રકૃતિઓ વેદતા કેટલી પ્રકૃતિના સત્તાસ્થાનો હોય? તેના વિકલ્પોને જણાવીશું.
મૂલ પ્રકૃતિનો બંધોદય સત્તા સંવેધ અવિક સત્ત છબંધએ સુ
અફેવ ઉદય સંતસા. એગ વિહે તિ વિગપ્પો
એગ વિગપ્પો અબંધમિ all ભાવાર્થ: આઠ સાત અને છ પ્રકૃતિનાં બંધને વિષે, આઠ કર્મના ઉદય અને આઠ
કર્મની સત્તા હોય છે. એક પ્રકૃતિના બંધને વિષે ત્રણ વિકલ્પો હોય છે તથા અબંધને વિષે એક વિકલ્પ હોય છેઆ રીતે કુલ મુલકર્મનાં સાત
વિકલ્પો થાય છે. ૨૨. મૂલકર્મોનાં બંધસ્થાનો કેટલા હોય? કયા? ઉ ચાર બંધસ્થાનો હોય ૧. આઠ કર્મનું, ૨. સાત કર્મનું, ૩. છ કર્મનું અને
૪. એક કર્મનું. ૨૩. મૂલકર્મોનાં ઉદય સ્થાનો કેટલા હોય? કયા?
ત્રણ ઉદય સ્થાનો હોય ૧.આઠ કર્મનું ૨. સાત કર્મનું અને ૩. ચાર કર્મનું હોય.
મૂલકર્મોનાં સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ ત્રણ ૧.આઠ કર્મોનું રસાત કર્મોનું અને ૩.ચાર કર્મોનું હોય. ૨૫. ચાર કર્મોનાં બંધસ્થાનો કયા કયા ગુણસ્થાનકે હોય? ઉ ૧. આઠ કર્મનુ ૧,૨,૪,૫,૬, ગુણસ્થાનકે અથવા સાતમા ગુણસ્થાનકે
પણ હોય છે. ૨. સાત કર્મનુ (આયુષ્યકર્મ સિવાય) ૧ થી ૯ ગુણસ્થાનકને વિષે
હોય છે. ૩. છ કર્મનું (આયુષ્ય-મોહનીય સિવાય) દશમાં ગુણસ્થાનકે જ હોય
છે. ૪. એક કર્મનું (વેદનીય) ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય છે.