________________
૧૮.
સંક્ષેપને કહીશ. ૧૬. તે સંક્ષેપ કયા ગ્રંથનો કહેવાઓં છે.? ઉ દષ્ટિવાદ નામના બારમા અંગના સંક્ષેપને કહીશ ૧૭. તે સંક્ષેપ કેવા પ્રકારનો છે? ઉ દષ્ટિવાદ નામના બારમા અંગના ઝરણારૂપ છે.
દષ્ટિવાદમાં કેટલા દ્રારો આવેલા છે? કયા? ઉ પાંચ-૧-પરિકર્મ, ૨-સૂત્ર, ૩-પ્રથમાનુયોગ, ૪-પૂર્વગત અને પ
સુલિકા. ૧૯. બંધ-ઉદય-સત્તારૂપ સંવેધ દષ્ટિવાદમાં પાંચ દ્વારમાંથી શેમાં આવેલો
છે? તેને શી રીતે કહીશ? દષ્ટિવાદનાં પાંચ દ્રારમાંથી ચોથો ભેદ જે પૂર્વગત છે તેમાં ચૌદ પૂર્વે આવેલા છે તેમાનું બીજું અગ્રાયણીય નામનું પૂર્વ છે. તેમાં ચૌદ વસ્તુઓ આવેલી છે તેમાંની પાંચમી વસ્તુમાં વીશ પ્રાભૂતો આવેલા છે તેમાં ચોથુ પ્રાભૃત કર્મપ્રકૃતિ નામનું છે આ કર્મ પ્રકૃતિ પ્રાભૃતમાં ચોવીશ અનુયોગ છે તેમાનું ત્રીજું અનુયોગ આ બંધ ઉદય સત્તારૂપ સંવેધ નામનું આવેલું છે આ અનુયોગ ને સંક્ષેપમાં કહીશ.
કઈ બંધ તો વેઈ ? કઈ કઈવા સંત પડિ ઠાણાણિ?
મૂલતર પગઈસું
ભંગ વિગપ્પા મુવા 020 ભાવાર્થ કેટલી પ્રકૃતિ બાંધતા કેટલી પ્રકૃતિ વેદાય અથવા કેટલી પ્રકૃતિ બાંધતા
કેટલી પ્રકૃતિ વેદાતા કેટલી પ્રકૃતિનાં સત્તાસ્થાનો હોય તે મૂલ કર્મને વિષે તથા ઉત્તર પ્રવૃતિઓને વિષે ભાંગાના વિકલ્પો જાણવા યોગ્ય
છે.llરા ૨૦. બંધ ઉદય સત્તાના સંક્ષેપ શેને વિષે કહીશ? ઉ મૂલકર્મો તથા મૂલકર્મોની ઉતર પ્રવૃતિઓને વિષે જણાવીશ (કહીશ) ૨૧. કઈ રીતે વિકલ્પોને જણાવવાનાં છે.?
કેટલી પ્રકૃતિઓ બાંધતા કેટલી પ્રકૃતિઓનું વેદન કરે અથવા કેટલી