________________
શ્રુતજ્ઞાનનું વર્ણન
મને
એટલે ઈષ્ટ કે અનિષ્ટ આહાર-સ્થાન આદિ પ્રાપ્ત થવાથી આ અનુકૂળ છે” ‘આ પ્રતિકૂળ છે” એવું ભાવપ્રધાન શ્રુતજ્ઞાન હોય. વળી એકેન્દ્રિયમાં કેટલીક વનસ્પતિ આદિના જીવોને દ્રવ્ય અને ભાવશ્રુત હોય તેવો ક્ષયોપશમ હોય છે. જેમ
-
૩૩
લજ્જામણી-વેલ-તેને અડકવાથી તે સંકોચાય છે એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય છે.
કુદુમ્બર વૃક્ષ કુંવારી કન્યા પાનની પીચકારી મારે તો ફળે એટલે રસનેન્દ્રિયના ક્ષયોપશમથી પાનનો સ્વાદ આવે ત્યારે ફળે.
ચક્ષુરિન્દ્રિયના ક્ષયોપશમથી કુવામાં રહેલ પારો કુમારિકાના મુખને જોવાથી ઉછળી બહાર આવે છે.
શ્રુતજ્ઞાનના ૧૪ અથવા ૨૦ ભેદ છે. તેમાં પ્રથમ ૧૪ ભેદ બતાવે છે.
=
અવર-સનિ-સમાં, સાળં હતુ સપન્નવસિયં ચ । गमिअं अंगपविट्टं, सत्तवि एए सपडिवक्खा ।। ६ ।। શબ્દાર્થ : સાદ્અં સાદિ, સપત્નતિગં = આ, સવિશ્ર્વા = પ્રતિપક્ષ સહિત.
ગાથાર્થ : અક્ષરશ્રુત, સંજ્ઞીશ્રુત, સભ્યશ્રુત, સાદિશ્રુત, સપર્યવસિત શ્રુત, ગમિકશ્રુત, અંગપ્રવિષ્ટ શ્રુત આ સાતે પણ ભેદ પ્રતિપક્ષ સહિત શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. ॥ ૬ ॥
-
સપર્યવસિત, CC
વિવેચન : જ્ઞાનના ૫૧ ભેદની વિવક્ષા કરાય ત્યારે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ ગણ્યા છે. તે આ પ્રમાણે
(૧) અક્ષરશ્રુત : અક્ષરો વડે અભિલાપ્ય ભાવોનું પ્રતિપાદન કરવું તે અક્ષરશ્રુત. અક્ષરો-વર્ણો લખવા કે બોલવાથી જે બોધ થાય તે. આ અક્ષરશ્રુતના ત્રણ પેટાભેદ છે.
૩