________________
૧૫
કર્મને મોદકની ઉપમા
ઉપરાંત તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ સહીત ૧૬+૫ =૨૧ વસ્તુ નક્કી થાય.
રસોઈ બનાવવી તે બંધ. રસોઈ ખાવી તે ઉદય. ભુખ કરતાં વધારે ખાવું અને જલ્દી ખાવું તે ઉદીરણા.
જ્યાં સુધી રસોઈ બનાવ્યા પછી પુરું વપરાય નહીં ત્યાં સુધી રસોઈની સત્તા.
જ્યાં સુધી રસોઈ બનાવ્યા પછી ખાવાની શરૂઆત ન કરીએ ત્યાં સુધીનો કાળ તે અબાધાકાળ. લાડવાનું દષ્ટાંત - ૨ પ્રકારના લાડું. (મીઠો અને કડવો) બુંદીના લાડુ
મેથીના લાડુ પ્રકૃતિબંધ ૧. પુણ્ય પ્રકૃતિરૂપ
પાપ પ્રકૃતિરૂપ મીઠાશ આપવાનો સ્વભાવ | કડવાશ આપવાનો સ્વભાવ સ્થિતિબંધ ૨. ૧૦-૧૨ દિવસ રહેવાવાળો ૩૦ દિવસ રહેવાવાળો રસબંધ ૩. શુભફળ તીવ્રરૂપે અશુભફળ તીવ્રતમરૂપે પ્રદેશબંધ ૪. બુંદીના લાડવાની જેમ મેથીના લાડવાની જેમ.
કર્મદલિકનો નાનો-મોટો જથ્થો નાનો-મોટો કર્મદલિકનો જથ્થો इह नाण-दसणावरण-वेय-मोहाउ-नाम गोआणि । વિર્ષ ૨ ૫-નવ-ટુ-શ્રદ્ભવીસ-૩-તિસવ-ટુ-પUવિ૬ | 3 ||
શબ્દાર્થ ઃ ફૂટ = અહીં, વિર્ષ = અંતરાય, હું = બે, પવિ૬ = પાંચ પ્રકારે.