________________
દીર્થસંયમી, સરળ સ્વભાવી, પ્રશાન્તમૂર્તિ પ.પૂ. સાધ્વીજી શ્રી કમલાથીજી મ.સા.
સૌમ્યતા, સુગંભીરતા, જેના મુખે સદા સુપ્રસન્નતા, પૂર્ણિમાના ચંદ્રસમ, જેની વસે સદા શીતલતા, મમતા ભુલાવે માતની, એવી દીસે વાત્સલ્યતા,
ઉપકારી ગુરુ શ્રી કમલ ચરણે, ભાવથી કરું વંદના સૌજન્યઃ ચંદનબહેન હિરાલાલ શાહ પરિવાર (ડભોઈવાળા)
હસ્તે - બાબુભાઈ, હસમુખભાઈ, સુંદરભાઈ,
કેશરીભાઈ, નવિનભાઈ, પુનમભાઈ.