________________
જૈન શાસનના જ્વલંત જ્યોતિર્ધર યુગદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત
શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજા
જેની વચનલબ્ધિ થકી જિનમંદિરો શતશઃ થયા, અભુત શાસન કાર્ય જેના પુણ્ય ઉપદેશે થયા; બની સંઘમાં સૂરજ સમા જે “યુગદિવાકર' પદ વર્યા, તે ધર્મસૂરીશ્વર-ચરણમાં ભાવથી કરું. વન્દના.
? સૌજન્ય : શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ
જામલીગલી, બોરીવલી, મુંબઈ.