________________
ટીંટોઈમંડન શ્રી મુહરી પાર્શ્વનાથ પ્રભુ
હે જગતના જગદીશ, જગચિંતામણિમાં તાહરી સ્તવના કરી ગૌતમ પ્રભુએ, અરજ સુણજો માહરી, દુઃખ દુરિતનું ખંડન કરીને, મોક્ષ દેજો મોહ હરી, શ્રી મુહરી પ્રભુ પાર્શ્વને'' ભાવે કરું હું વંદના
સૌજન્યઃ શ્રી મુહરી પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ,
ટીંટોઈ (સાબરકાંઠા).